Personal Story
જેઠ આવે ને
હા...! મને યાદ છે સાહેબ,જેઠ આવે ને નળિયા ચાળતા, 🔥નેવાં ને મોભ ને સરખા ઢાંકતા, 🏛️મીંદડીના ડોકિયાને બંધ કરતા, 🙀નો થાય સુવા એટલે મથતા, 💧ગોરમટી,કાળી ને કુંવળ ખૂંદતા,🧱ભીંતડે તિરાડો ગાર્યુથી બુરતા,🛖🖌️એરુડાના ભોણને બંધી કરતાં,🐍માટે અનાજ,નિરણ ને...