દિલ ખોલી તું યાદ કરી લે...
Manisha Dudhat "Manmandir"
આપણે આપણા જીવનમાં ક્યારેક સંબંધો નિભાવવામાં કાચા પડતાં હોઈએ છીએ જેને પરિણામે જીવનની શાંતિ ભંગ થઈ જતી હોય છે અને આપણે નિરાશામાં સરકી જતાં હોઈએ છીએ, એવા સમયને ધ્યાનમાં લઈને મને એક ગઝલ સૂઝી જે આપ સહુને ચોક્કસ પસંદ આવશે.
*દિલ ખોલી તું યાદ કરી લે*